ગાંધીજી પોરબંદરમાં જનમ્યા તેના કારણે સમગ્ર ગુજરાતમાં દારૂબંધી છે,પરંતુ કમનસીબી એ છે કે,ગાંધીજીની જન્મભુમિ પોરબંદરમાં દરરોજ વિશાળ માત્રામાં દેશીદારૂનો જથ્થો પકડાય છે,ઘણી વખત વિદેશીદા પણ પકડાતો હોય છે અને આ દા કબ્જે થયા બાદ સમયાંતરે કોર્ટની મંજુરી બાદ તેનો નાશ કરવામાં આવતો હોય છે.પોરબંદરના ફ્લાય ઓવરબ્રિજ ઉપર લેવાયેલા આ તસ્વીરમાં સ્પષ્ટપણે ખ્યાલ આવે છે કે,કોઈએ મોટી માત્રામાં દાની બોટલો ગટગટાવ્યા બાદ તેનો નાશ કરવા માટે આ રસ્તાનો ઉપયોગ કર્યો છે અને ત્યાં ખાલી થયેલી બોટલોને મુકી દેવામાં આવી છે,તેથી ગાંધીના ગામમાં દાબંધી માત્ર કાગળ ઉપર જ છે કે શું? તેવો સવાલ ઉઠવા પામ્યો છે.(તસ્વીર:જીજ્ઞેશ પોપટ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech