રાજકોટ રેલવે પોલીસને તસ્કરોનો પડકાર, ચાલુ ઈલેક્ટ્રીક લાઈનમાંથી કોપર વાયરની ચોરી

  • August 25, 2024 06:24 PM 


રાજકોટ રેલવે પોલીસને તસ્કરોએ પડકાર ફેંક્યો હતો અને હાપા રેલવે સ્ટેશન પાસે ચાલુ ઈલેક્ટ્રીક લાઈનમાંથી ૩૨૦મીટર આસપાસ કોપર વાયરની ચોરી કરી હતી. ચોરીની જાણ થતાં રાજકોટ રેલવે ડિવિઝનના અધિકારીઓ તાત્કાલિક હાપા ખાતે દોડી ગયા હતા. ચાલુ લાઈનમાંથી કોપર વાયરની ચોરી થતા આરપીએફની કામગીરી સામે સવાલ ઉઠ્યા હતા. આ મામલે નિરીક્ષણ માટે મુંબઈથી આરપીએફના આઈજી પણ હાપા આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News