વેરાવળ પીજીવીસીએલ ડિવિઝનમાં સ્માર્ટ ડિઝિટલ વીજ મીટર લગાવવાના પ્રોજેકટના ભાગપે વેરાવળ ડિવિઝનના વેરાવળ, પ્રભાસપાટણ, સુત્રાપાડા, તાલાલા વિસ્તારોમાં સર્વે ચાલી રહ્યો છે.
અંદાજે ત્રણ માસમાં આ કાર્ય પૂર્ણ યે ઘર લાઇટીંગ, કોર્મશીયલ, ઔદ્યોગીક વીજ જોડાણોમાં આ મીટર લગાડવામાં આવશે તેમ પીજીવીસીએલના અધિકારી જયનીશ કાચાએ જણાવ્યું હતું.
જેમ મોબાઇલમાં બેલેન્સ-રિચાર્જ કરાવીએ છીએ તેમ વપરાશ માટે રિચાર્જ પ્રા દાખલ શે. કરાતા દાવા મુજબ આમા પીજીવીસીએલ અને ગ્રાહકો બન્નેને ફાયદા-સુવિધાપ રહેશે અને વીજ બીલ ભરવાની લાંબી લાઇનો અને વેડફાતા કલાકોના સમયમાંી મુક્તિ મળશે.
વધુમાં આ સ્માર્ટ ડિઝિટલ મીટર કી કોઇપણ ગ્રાહક મોબાઇલ એપ્લીકેશન મારફત તેના મોબાઇલમાં વીજળીનો વપરાશ અને કેટલું રિચાર્જ બાકી છે તે દૈનિક ધોરણે જોઇ શકશે.
સ્માર્ટ ડિઝિટલ મીટર કી ગ્રાહકોની વ્યક્તિગત ઓળખ કરવામાં વીજતંત્રને સરળતા રહેશે.
સ્માર્ટ ડિઝિટલ મીટર આવવાી રિચાર્જ પુરું તાં કોઇપણ ગ્રાહકનો રાત્રીના સમયે કે તહેવારોમાં દિવસો દરમ્યાન વીજ પુરવઠો બંધ શે નહીં પરંતુ ગ્રાહકે બીજે દિવસે સવારે તેના સ્માર્ટ મીટરમાં તેમનું અનુકુળતા મુજબનું રિચાર્જ અવશ્ય કરાવવું પડશે.
૨૦૨૪ સુધીમાં જુના મીટરની જગ્યાએ નવું સ્માર્ટ મીટર લાગશે તેનો તમામ ખર્ચ હાલ રાજય સરકાર ભોગવશે.
જૂનાગઢ સર્કલમાં પ્રમ વેરાવળ ડિવિઝની આ મીટરો લાગશે અને તેમાં પણ પ્રમ સરકારી કચેરીઓી મીટર લગાવવાનો પ્રારંભ શે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech