રાજકોટમાં સવારથી ધીમી ધારે વરસાદ સૌરાષ્ટ્ર્રના ૩ ડેમમાં નવા નીરની આવક

  • September 03, 2024 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રમાં મેઘરાજાના નવા રાઉન્ડની શઆત થઇ છે, રાજકોટ શહેરમાં રાત્રે ઝરમર વરસાદ બાદ આજે સવારથી ફરી ધીમીધારે વરસાદ શ થયો છે. રાજકોટ મહાનગરપાલિકાના કન્ટ્રોલમ અનુસાર રાજકોટ શહેરનો આજ સુધીનો મોસમનો કુલ વરસાદ ૫૦ ઈંચ થયો છે જેમાં સેન્ટ્રલ ઝોનમાં ૧૧૯૪ મીમી, વેસ્ટ ઝોનમાં ૧૧૩૯ મીમી અને ઇસ્ટ ઝોનમાં ૮૬૫ મીમી વરસાદ વરસ્યો છે. યારે રાજકોટ સિંચાઇ વર્તુળના લડ સેલના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં કુલ ૮૨માંથી ત્રણ ડેમમાં નવા નીરની આવક નોંધાઇ છે જેમાં રાજકોટ જિલ્લામાં રાજકોટ શહેરના ન્યારી–૧માં ૦.૩૩ ફટ, ન્યારી–૨માં ૦.૩૩ ફટ અને જસદણ તાલુકાના ઘેલો સોમનાથ ડેમમાં ૦.૫૯ ફટ પાણીની આવક નોંધાઇ છે. યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાના ફલકુ ડેમ ઉપર ૨૫ મીમી અને વાંસલ ડેમ ઉપર પાંચ મીમી વરસાદ નોંધાયો છે.
આજે સવારની સ્થિતિએ રાજકોટ શહેરને પીવાનું પાણી પુ પાડતા જળાશયોની સ્થિતિ જોઇએ તો ભાદર–૧ ડેમના બે દરવાજા ૦.૫૩ મીટર સુધી ખુલા છે, આજી–૧ ડેમ ૦.૧૨ મીટરથી સતત ઓવરલો યથાવત છે, યારે ન્યારી–૧ ડેમના દરવાજા બધં કરાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application