ખંભાળિયામાં વરલી ભક્ત ઝડપાયો
કલ્યાણપુરથી આશરે 20 કિલોમીટર દૂર રાજપરા ગામેથી સરકારી ખરાબામાંથી પોલીસે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા સલાયાના ધીરજલાલ કાંતિલાલ લાલ, આશમ ઈસ્માઈલ ભાયા અને અમુલ વસંતભાઈ પંચમતીયા નામના ત્રણ શખ્સોને ઝડપી લઈ, રૂ. 12,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ જ સ્થળે પાડવામાં આવેલા અન્ય એક દરોડામાં અલારખા ઇસ્માઈલ સર્વદી, સીદીક સુલેમાન સંઘાર, અને 17 ઇસ્માઈલ સંઘારને ઝડપી લઇ, રૂપિયા 13,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ખંભાળિયાના ધીરજલાલ નાનજીભાઈ પાઉં નામના 70 વર્ષના વૃદ્ધને પોલીસે વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લીધો હતો.
દ્વારકામાં ડ્રોન ઉડાવી, ફોટોગ્રાફી કરતા અમદાવાદના શખ્સ સામે ફરિયાદ
અમદાવાદના આંબલી વિસ્તારમાં રહેતા અને ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા કુશ હરિશભાઈ પટેલ નામના 25 વર્ષના યુવાને દ્વારકામાં કીર્તિ સ્તંભ સર્કલ પાસે ડ્રોન ઉડાવી અને જોખમી કૃત્ય કરતા આ અંગે દ્વારકા પોલીસે કુશ પટેલ સામે જાહેરનામા ભંગની કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech