ખંભાળિયા શહેર નજીક નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સર્વિસ રોડમાં નડતરરૂપ વીજ લાઈનની સ્થળાંતરની કામગીરી કરવામાં આવનાર હોવાથી અશોક અર્બન તથા પાંચવાડી જ્યોતિગ્રામ ફીડર હેઠળના ધરમપુર, બેડીયાવાડી, લાલપુર બાયપાસ રોડ, સિંહણ ચાર રસ્તા, વિગેરે વિસ્તારનો વીજ પુરવઠો શુક્રવાર તારીખ 28 માર્ચના રોજ સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી બંધ રહેનાર હોવાનું વીજ સૂત્રોની એક યાદીમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application8 કલાક બેઠા રહીને કરોડપતિ બનવાની અદ્ભુત ઓફર!
March 30, 2025 05:57 PMરશિયાએ યુક્રેનિયન શહેર ખાર્કિવ પર લશ્કરી હોસ્પિટલને નિશાન બનાવીને ડ્રોનથી હુમલો કર્યો; 2 ના મોત
March 30, 2025 05:23 PMસૌરભ ભારદ્વાજે ભાજપને રાક્ષસ ગણાવ્યું, કેજરીવાલની આ યોજના બંધ કરી દેતાં AAP નેતા ગુસ્સે
March 30, 2025 05:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech