ભાવનગર જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી,દ્વારા તા.૬ નાં રોજ નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા કર્મયોગી દિવસ નિમિત્તે સાંજે ૪:૩૦ થી ૬ કલાકે નર્સિંગ ઓડીટોરીયમ, સર ટી હોસ્પિટલ ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાયત અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ત્યારબાદ જિલ્લા મહિલા અને બાળઅધિકારી આર.કે.જાખણીયા દ્રારા નારી વંદન ઉત્સવ સપ્તાહ અંગે પ્રાથમિક માહિતી આપી અને કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાયત અધિનિયમ-૨૦૧૩અંતર્ગત ઙઙઝ ના માધ્યમથી વિસ્તૃતમાં સમજણ આપી હતી, તેમજ ઉક્ત અધિનિયમની ફિલ્મ નિદર્શન કરેલ.વધુમાં તેમણે ગુજરાત સરકારની મહત્વની મહિલા માટે રોજગારલક્ષી કલ્યાણકારી યોજનાઓ વિશે સમજ આપી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળઅધિકારી આર.કે. જાખણીયા,દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીસુ હેતલ દવે,સર ટી.હોસ્પિટલ ભાવનગરના સુપ્રીન્ટેન્ડન્ટ જીગ્નાબેન દવે,ઙઇજઈ કાઉન્સેલર અને મેડીકલ કોલેજના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યકર્મમાં મહાનુભાવો શાબ્દિક સ્વાગત સર ટી હોસ્પીટલ સુપ્રીટેન્ડન્ટ જીગ્નાબેન દવે દ્વારા મહિલા કર્મયોગી દિવસની ઉજવણીમાં ભાગ લેનાર તમામ વિધાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી..અંતમાં ઉઇંઊઠના કર્મચારી દ્રારા સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પુર્ણ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMશું વેચાવા જઈ રહી છે યસ બેંક? જાપાનની આ બેંક ખરીદશે હિસ્સેદારી
May 13, 2025 07:24 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech