જામનગર તાલુકાના સિક્કા પોલીસ સ્ટેશન ના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો .જે તેના મૂળ માલિકને શોધીને પરત કરવામાં આવ્યો હતો.
સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમા પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલીંગમાં કરવામાં આવી રહ્યું હતું. જે દરમ્યાન બેડ ગામના પાટીયા પાસે થી એક મોબાઇલ ફોન ટેકનો ૨૦ પ્રો. મોડલનો રૂ.૧૩૦૦૦ ની કિંમતનો મળી આવતા મોબાઇલના માલીક ધનાભાઇ બાવાભાઇ ઠુંગા - (રે.વસઇ ગામ તા.જી. જામનગર ) વાળા ને બોલાવી મોબાઇલનું બીલ મેળવી ખાત્રી કરી સિક્કા પોલીસ સ્ટેશન દ્રારા તેમને મોબાઇલ ફોન સુપરત કરી પ્રમાણિકતાનું ઉદારણ પુરુ પાડવામાં આવ્યું હતું.
આ કામગીરી પો.સ.ઈ આર.એચ.બાર તથા પો.હેડ કોન્સ. સી.ડી.ગાંભવા તથા પો.કોન્સ મહેશભાઈ નાનજીભાઈ ધારા તથા પો.કોન્સ બાબુભાઈ ગોપાલભાઈ ઝાલા તથા જી.આર.ડી.અસરફ ભાયાણી વિગેરે દ્રારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં કોઠારીયા રોડ પર મહાદેવના મંદિરમાં ચોરી, દાનપેટીમાંથી રોકડ રકમ ગાયબ
July 04, 2024 03:00 PMકોંગ્રેસ-આપ વચ્ચે પડ્યા ફાંટા, કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે...
July 04, 2024 02:56 PMઉપલેટા બાદ રાજકોટમાં નોંધાયો કોલેરાનો કેસ, પાણીના લેવાયા નમૂના
July 04, 2024 02:55 PMરાજકોટ સેન્ટ્રલ GST ઓફિસમાં CBIની ટીમના ધામા, એક અધિકારીની પૂછપરછની ચર્ચા
July 04, 2024 02:52 PMહેમંત સોરેન 7મી જુલાઈએ શુભ મુહૂર્તમાં સીએમ તરીકે લેશે શપથ
July 04, 2024 02:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech