શાઈનીંગ સ્ટાર ક્રિતિ સેનનની દીલ ફેક અદા

  • April 13, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક્ટ્રેસ ક્રિતિ સેનને પોતાનું પરફેક્ટ ફિગર બતાવવા માટે લાઈટ પિંક ડ્રેસ પહેરીને રીતસર કહેર વર્તાવ્યો હતો. જેને જોઈને દર્શકો દિવાના થઈ ગયા.શાઈનીંગ સ્ટાર કૃતિ સેનનની દીલ ફેક અદા જોઇને ચાહકો રીતસર દિવાના બની ગયા છે.ક્રિતી સેનન ટાઈટ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ક્રિતિની આ સ્ટાઇલ તમને જાન્હવી કપૂર અને નોરા ફતેહીને ભૂલી જવાશે તેમાં બે મત નથી.ક્રિતિની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હાલમાં અભિનેત્રી કૃ ફિલ્મને લઈને ચર્ચામાં છે.અભિનેત્રી જ્યારે પણ તસવીરો શેર કરે છે ત્યારે તે આગની જેમ વાયરલ થઈ જાય છે.બૉલીવુડની સુંદર અને જાણીતી એક્ટ્રેસ ક્રિતિ  સેનન પોતાની સુંદરતા અને અદાકારીથી દર્શકોનુ ખુબ દિલ જીતી રહી છે.એક્ટ્રેસના પરિવારનો ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કોઇપણ જાતનો સંબંધ ના હોવા છતાં એક્ટ્રેસ આજે બૉલીવુડનો ચમકતો સિતારો બની ગઇ છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application