પ્લેબોય મેગેઝિન માટે શર્લિન ચોપરાએ દારૂ ઢીંચીને કરાવેલું ફોટોશૂટ આજેય ચર્ચામાં
શર્લિન ચોપરાએ પ્લેબોય મેગેઝિન માટે વસ્ત્રો ફગાવીને ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટને કારણે તે ખૂબ જ ચર્ચામાં આવી ગઈ હતી.આ માટે તેને પહેલા દારૂ પીધો પછી નગ્ન ફોટોશૂટ કરાવ્યું, આવું કરનારી પ્રથમ બોલિવૂડ એક્ટ્રેસ હતી
અભિનેત્રી અને મોડેલ શર્લિન ચોપરા ઉદ્યોગની બોલ્ડ સ્ટાર છે. તેના ગ્લેમરસ ફોટોશૂટ્સ વાયરલ થતા રહે છે. શર્લિને 2012માં એડલ્ટ મેગેઝિન પ્લેબોય માટે નગ્ન ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટને કારણે શર્લિન ખૂબ ચર્ચામાં રહી હતી.
'નગ્ન પોઝ આપવું સરળ નહોતું'એક વાતચીતમાં શર્લિન ચોપરાએ કહ્યું હતું - 'કેમેરા સામે નગ્ન પોઝ આપવું અને તે જ સમયે સારું દેખાવું સરળ કાર્ય નથી. પ્લેબોય માટે નગ્ન પોઝ આપનારી હું પ્રથમ ભારતીય બની ગઈ. કોઈ પણ મારી પાસેથી આ સિદ્ધિ છીનવી શકે નહીં. મારી બહેન આ સિદ્ધિ માટે ગર્વ અનુભવે છે. મેં મારી માતાને કંઈ કહ્યું નહોતું, પરંતુ મને લાગે છે કે હું તેમને મળીશ અને તેમને કહીશ કે મને જેવી છું તેવી સ્વીકારે.'
શર્લિને જણાવ્યું હતું કે તે હ્યુજ હેફનર ને મળી હતી. શર્લિને કહ્યું હતું - તેમની અને તેમની ગર્લફ્રેન્ડ સાથેની મુલાકાત સારી રહી હતી. હું તેમને આદર્શ બનાવવા વિશે વિચારી રહી છું કારણ કે તેઓ પોતાની શરતો પર જીવન જીવે છે. હું પણ મારી શરતો પર જીવન જીવું છું. હ્યુજ હેફનર પ્લેબોયના સ્થાપક છે. તેમણે 1953માં પ્લેબોય મેગેઝિનની સ્થાપના કરી હતી.
મેગેઝિન માટે કેવી રીતે ફોટોશૂટ કર્યું હતું તે વિશે વાત કરતાં શર્લિને કહ્યું હતું - અમે થોડો દારૂ પીધા પછી સવારે 10.30 વાગ્યે અમે કામ શરૂ કરતા હતા. મેં ક્યારેય આટલા આત્મવિશ્વાસ અને ખુશી સાથે શૂટ કર્યું ન હતું.
જણાવી દઈએ કે શર્લિને દક્ષિણની ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે ઘણી હિન્દી ફિલ્મોમાં નાના રોલ્સ પણ પ્લે કર્યા છે. તે દોસ્તી: ફ્રેન્ડ્સ ફોરએવર, જવાની દીવાની, રકીબ, ગેમ, દિલ બોલે હડિપ્પા, માયા, ડર્ટી લવ, પૌરશપુર 2 અને પૌરશપુર 3માં જોવા મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાન વિરુદ્ધ ગોંડલના યુવાનોમાં આક્રોશ
May 11, 2025 04:45 PMરણવીર અલ્હાબાદિયાએ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનીઓની માફી માંગતા યુઝર્સ ભડક્યા
May 11, 2025 04:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech