શ્રી પોરબંદર તળપદ બર્ડાઇ બ્રાહ્મણ જ્ઞાતિ નવરાત્રિ સમિતિ તથા પોરબંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સામુહિક શસ્ત્રપુજન કરવામાં આવ્યુ હતુ,આ વર્ષે સમાજના વડીલો,યુવાનો દ્વારા શસ્ત્ર પુજનમાં તલવાર, ભાલો, ફરસી, ગુપ્તિ, કટાર, ખંજર, ત્રિશુલ, ધારીયા,પરવાનેદાર બંધુક(ગન) વગેરે જેવા શસ્ત્રોનું પુજન કર્યું હતુ. નવરાત્રિ મહોત્સવમાં પણ સામુહિક શસ્ત્રપુજન કરવામાં આવ્યુ હતુ,તેમ પોરબંદર બર્ડાઇ બ્રાહ્મણ નવરાત્રી મહોત્સવ સમિતિના દિનેશભાઈ થાનકી અને ધવલભાઈ જોશીએ જણાવ્યુ હતુ.આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી,નીપમાબેન થાનકી તથા તૃપ્તિબેન જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોટીલાનાં સણોસરા આરોગ્ય કેન્દ્રમાં લોલમલોલ: અનેક ગેરરીતિ સામે આવી
May 09, 2025 11:41 AMજામનગરમાં વહેલી સવારે પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું હોવાની ઘટના અફવા
May 09, 2025 11:40 AMજામનગરની જી.જી હોસ્પિટલ હાઈ એલર્ટની તૈયારીમાં
May 09, 2025 11:36 AMજામનગરમાં રતનબાઇની મસ્જિદ પર ઓપરેશન સિંદૂરના બેનર લગાવવામાં આવ્યા
May 09, 2025 11:31 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech