શાપર વેરાવળ પોલીસે બરફવર્ષા વચ્ચે કોરાટ ચોક પાસે ટ્રાફિક નિયમન કર્યું

  • November 27, 2023 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગઇકાલે કમોસમી વરસાદ થયો હતો જેના પગલે ઠેર-ઠેર નુકસાન પણ થયું હતું.કરા સાથે વરસાદ પડતા વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.અને સ્થળોએ ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.ત્યારે રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર સવારે ભારે ટ્રાફિકજામ થયો હતો.દરમિયાન શાપર-વેરાવળ પોલીસ મથકના પીએસઆઇ આર.કે.ગોહિલની રાહબરીમાં શાપર પોલીસ મથકના સ્ટાફે ચાલુ વરસાદે કોરાટ ચોક પાસે બરફ વર્ષા વચ્ચે ટ્રાફિક નીયમનની પ્રસંશનીય કામગીરી કરી હતી.જે તસવીરમાં નજરે પડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application