કોઈ પણ વ્યક્તિ મુસીબતમાં હોય ત્યારે પોલીસની મદદ લઇ શકે છે. ખાસ કરીને મહિલાઓ માટે સરકારે અલગથી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. પરંતુ ખરેખર આ સાચું છે? તો અનો જવાબ છે ના, હાલમાં જ એક ઘટના સામે આવી છે. જેમાં રાયપુરની 22 વર્ષની યુવતી સાથે એક કોન્સ્ટેબલે કારમાં અને બાદમાં તેના ઘરે તેના પર રેપ કર્યો હતો.
રાજ્ય પોલીસ એકેડમીમાં કોન્સ્ટેબલની પોસ્ટ
પીડિતાની ફરિયાદમાં જણાવાયું છે કે કોન્સ્ટેબલે 4 અને 5 સપ્ટેમ્બરની રાત્રે તેની કારમાં અને બાદમાં તેના ઘરે તેના પર બળાત્કાર કર્યો હતો. આ ઘટના બાદ યુવતીએ ગુરુવારે ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે 26 વર્ષીય કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી.
વધુ વિગતો આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, કોન્સ્ટેબલ રાયપુર નજીક ચાંદખુરીમાં રાજ્ય પોલીસ એકેડમીમાં તૈનાત છે. યુવતીએ ફરિયાદ નોંધાવ્યા પછી તેની બળાત્કાર અને ફોજદારી આરોપો સહિત ભારતીય ન્યાય સંહિતાની વિવિધ જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ પોલીસ હવે આરોપી કોન્સ્ટેબલની પૂછપરછમાં કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોંડલની નાની બજારમાં દુકાનમાંથી ૬૧૮ નગં ચાઇનીઝ ફિરકીનો જથ્થો મળી આવ્યો
December 25, 2024 11:06 AMગોંડલ: ત્રિપલસવાર બાઈક સામે ગાય આવી ચડતા અકસ્માત, એકનું મોત
December 25, 2024 11:05 AMમેડિકલ કેમ્પ યોજવા સરકારની મંજૂરી લેવી ફરજિયાત: નિયમનો ભગં કરનાર બ્લેક લિસ્ટ કરાશે
December 25, 2024 11:03 AMબાબરામાં સતાધાર ધામ આપાગીગાની જગ્યાને બદનામ કરતા લોકો સામે રેલી યોજી પાઠવ્યું આવેદન
December 25, 2024 11:02 AMભારત રત્ન અટલજીને જન્મદિવસે શ્રધ્ધાસુમન
December 25, 2024 10:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech