શમા સિકંદરે દરિયાના પાણીમાં આગ લગાવી

  • January 01, 2024 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કડકડતી ઠંડીમાં પૂલમાં એન્જોય કરતી જોવા મળી એક્ટ્રેસ


બોલિવુડ ફિલ્મ સ્ટાર શમા સિકંદરે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ વેકેશનની તસવીરો શેર કરી છે. જેમાં તે કડકડતી ઠંડીની વચ્ચે દરિયાના પાણીમાં એન્જોય કરતી જોવા મળે છે. આ તસવીરો જોઈને ફેન્સ પણ હેરાન ગયા છે.

બોલિવુડ ફિલ્મ સ્ટાર શમા સિકંદર હાલમાં વેકેશન પર છે. એક્ટ્રેસ હાલમાં ફ્રાન્સમાં એન્જોય કરતી જોવા છે. જેની એક ઝલક શમા સિકંદરે ઈન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરીને આપી છે.

એક્ટ્રેસ શમા સિકંદર આ લેટેસ્ટ તસવીરોમાં પૂલના પાણીમાં ઉતરીને પાણીની મજા લેતી જોવા મળી હતી. આ તસવીરો જોઈને એક્ટ્રેસના ફેન્સ પણ દંગ થઈ ગયા હતા. 

શમા સિકંદરની આ તસવીરો જોઈને તેના ફેન્સે જોરદાર કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધી છે. એક્ટ્રેસના ફોટો જોઈને ફેન્સે કહ્યું- શું તમને ઠંડી નથી લાગતી?

જો કે ફેન્સના દિલ માં આગ લગાવ્યા પછી શમાએ કબુલ્યું હતું કે એ પાણી ગરમ હતું.એક્ટ્રેસના આ ફોટા ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયા હતા. 


શમા સિકંદરની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી. શમા સિકંદરે આ તસવીરો શેર કરીને જણાવ્યું કે તે જે પૂલમાં સ્નાન કરી રહી છે તે ગરમ પાણી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application