શમા સિકંદરે દુબઈના દરિયા કિનારે કરી કુલ મોજ

  • March 07, 2024 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાણીતી અભિનેત્રી શમા સિકંદરે તાજેતરમાં તેના નવા ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં શમા સિકંદર ખૂબ જ સુંદર લાગી રહી છે.બોલિવૂડ અને ટીવીની દુનિયામાં પોતાની એક્ટિંગ કૌશલ્ય બતાવનારી અભિનેત્રી શમા સિકંદર સોશિયલ મીડિયા પર પોતાના લુક્સના કારણે ચર્ચામાં રહે છે.શમા સિકંદરે હાલમાં જ તેની તસવીર શેર કરી છે. શમા સિકંદરની તસવીરો રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.આ તસવીરોમાં તે કડકડતી ઠંડીની વચ્ચે દરિયાના પાણીમાં એન્જોય કરતી જોવા મલી હતી. શમા તેના હોટ ફોટોઝના લીધે આમેય ચર્ચામાં રહેવા ટેવાયેલી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application