રાજ્યના સાત અધિકારીની બદલી તેમજ વધારાનો ચાર્જ સોંપાયો, જૂઓ લીસ્ટ

  • June 21, 2023 08:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના સાત અધિકારીની બદલી તેમજ વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યા છે. જેમાં અશ્વિનીકુમારને પ્રિન્સિપલ સેક્રેટરી શહેરી વિકાસ વિભાગ અને વધારાનો હવાલો યુવા સેવા સાંસ્કૃતિકનો રહેશે જ્યારે અનિતા કવરને નાણા વિભાગના ઇકોનોમિક અફેર્સ, મોના ખંધારને પ્રિન્સિપલ સેક્રેટરી પંચાયત અને રૂરલ હાઉસિંગ ડેવલપમેન્ટમાં સેક્રેટરી તરીકે મૂકાયા છે. કમલ દયાનીને એડિશનલ સેક્રેટરી રેવન્યુ ડિપાર્ટમેન્ટ, મનોજકુમાર દાસને ચીફ સેક્રેટરી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં મૂકાયા છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application