છત્તીસગઢ-તેલંગાણા રાજ્યની સરહદ પર આવેલા મુલગુ જિલ્લામાં સૈનિકોએ સાત નક્સલવાદીઓને ઠાર કર્યા છે. એન્કાઉન્ટર સ્થળ પરથી સાત નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. AK-47 સહિત અન્ય હથિયારો પણ મળી આવ્યા છે. આ એન્કાઉન્ટરમાં મોટા નક્સલવાદીઓ માર્યા ગયા હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગ્રેહાઉન્ડ ફોર્સ સ્થળ પર હાજર છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે
.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech