પોરબંદરમાં માહી ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાકાર્યો યોજાયા હતા.
પોરબંદરના માહી ગ્રુપના સભ્યો દ્વારા અવાર-નવાર સેવાકાર્યોના આયોજનો થતા હોય છે,ત્યારે હાલ પિતૃઓનો મહિનો શ્રાદ્ધ ચાલી રહ્યા છે,ત્યારે ગ્રુપ પરિવારના પિતૃઓના મોક્ષાર્થે દરરોજ કંઈક અલગ-અલગ વિવિધ સેવાકાર્યોના આયોજન થતા હોય છે,ત્યારે ગ્રુપના સેવાભાવી સભ્ય જીતુભાઈ અમરશીભાઈ મજીઠીયાના પિતા સ્વ. અમરશીભાઈ કુરજીભાઈ મજીઠીયા,માતા સ્વ. વિજયાબેન અમરસિંહભાઈ મજીઠીયા, તેમજ જીતુભાઈ મજીઠીયાના મોટાભાઈ સ્વ.ચંદ્રકાંત અમરશીભાઈ મજીઠીયાના સ્મરણાર્થે ઇન્દ્રેશ્ર્વર મહાદેવ મંદિર ગાયમાતાને ઘાસચારાનું વિતરણ, કબુતરોને ચણ, શ્ર્વાનને દૂધ અને બિસ્કીટ, કીડીને કીડીયા, માછલીઓને ભોજન સહિતના વિવિધ સેવાકાર્યો યોજી તેમજ વિશેષમાં ગાય માતાનું પુજન, મહાઆરતી ગાયમાતાના પ્રિય લાડુની પ્રસાદી, ગાયમાતાને અર્પણ કરી અને સ્વજનોના દિવ્ય અને પવિત્ર આત્માની પરમ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી,
ઉપરોક્ત સેવાકાર્યોમાં ગ્રુપના સેવાભાવિ પ્રમુખ કમલભાઈ ગોસલીયા, સેક્રેટરી ગજેન્દ્રભાઈ વ્યાસ,સેવાભાવિ સભ્યો કપિલભાઈ કોટેચા,કારાભાઈ પાંડવ, અનિલભાઈ બથિયા, રતનશીભાઈ ગોહેલ, રાજુભાઈ ચૌહાણ, વિનેશભાઈ ગોસલીયા, ભરતભાઈ ભટ્ટ, જીતુભાઈ મજીઠીયા,રમાબેન અમૃતલાલ સામાણી, પુષ્પાબેન વ્રજલાલ લાખાણી, ગીતાબેન, જયકિશનભાઈ, ઉષાબેન દિલીપભાઈ પોપટ, ખ્યાતિબેન, તેમજ એકતાબેન સાગરભાઇ કોટેચા, તેમજ માધવ તેમજ જાનવી,માનવી,જીવા સહિત મજીઠીયા પરિવાર અને ગ્રુપ પરિવારના સભ્યો જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાખરમાં નવરાત્રીની પ્રથમ રાત્રે ભાભીની હત્યા નિપજાવનાર આરોપી દિયર ઝડપાયો
October 05, 2024 12:49 PMતિહારમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા યાસીન મલિકનું સોગંદનામું, કહ્યું-“હવે હું ગાંધીવાદી છું”
October 05, 2024 12:20 PMશું ગધેડો બિગ બોસ શોનો બનશે ભાગ? જાણો શું છે મામલો
October 05, 2024 12:16 PMઆમિર ખાન પ્રોડક્શનની લાપતા લેડીઝ જાપાનમાં રિલીઝ
October 05, 2024 12:16 PMહું તો મીરાનો બીજો પતિ છું: શાહિદ કપૂર
October 05, 2024 12:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech