ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. દુબઈમાં રમાયેલી ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું. કેપ્ટન રોહિત શર્માના શાનદાર 76 રનની મદદથી ટીમે 49 ઓવરમાં 252 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. પ્રથમ બેટિંગ કરતા, કિવીઝે ડેરીલ મિચેલ અને માઈકલ બ્રેસવેલની અડધી સદીની મદદથી 7 વિકેટ ગુમાવીને 251 રન બનાવ્યા. ભારત તરફથી કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી.
ફાઈનલ જીત્યા પછી રવીન્દ્ર જાડેજાએ ગંગનમ સ્ટાઇલમાં ડાન્સ કર્યો હતો. જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી દાંડિયા રમ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુંબઈ અને દિલ્હીમાં ભવ્ય સફળતા બાદ રાજાધિરાજઃ લવ, લાઇફ, લીલા – હવે દુબઈને મંત્રમુગ્ધ કરશે
March 10, 2025 06:16 PMસરકારી કર્મીઓ બાદ હવે પ્રત્યેક ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવા તંત્ર દ્વારા અનુરોધ
March 10, 2025 05:51 PMસરકારી કર્મીઓ બાદ હવે પ્રત્યેક ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવા તંત્ર દ્વારા અનુરોધ
March 10, 2025 05:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech