ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળામાં ૨૫% બેઠકો પર દર વર્ષે ધોરણ-૧ માં મફત પ્રવેશ આપવાની સરકારની ઓનલાઈન કેન્દ્રીય પ્રક્રિયા નો બીજો રાઉન્ડ આજી શરૂ થાય છે ૮,૦૦૦ થી વધુ ખાલી બેઠકો માટે બીજા રાઉન્ડમાં શાળા પસંદગીની પ્રક્રિયા શરૂ શે પ્રમ રાઉન્ડમાં જે વિર્દ્યાીઓએ પ્રવેશ ની ફાળવાયો તે વિર્દ્યાીઓ બીજા રાઉન્ડમા ભાગ લઈ શકશે.
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પ્રમ રાઉન્ડમાં ખાલી પડેલી ૮,૫૬૩ બેઠકોમાં પ્રવેશ માટે બીજા રાઉન્ડની કાર્યવાહી શરૂ કરવામા આવી છે. પ્રમ રાઉન્ડમાં જે વિર્દ્યાીઓને પ્રવેશ નહોતો ફાળવાયો તેવા વિર્દ્યાીઓ બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશે. બીજા રાઉન્ડની કાર્યવાહી અંતર્ગત આજથી ૮મી મે સુધી વિર્દ્યાીઓ શાળાની પુન: પસંદગી કરી શકશે.
આરટીઈ અંતર્ગત ખાનગી શાળાઓની ૪૫,૧૭૦ બેઠકો સામે કુલ ૧૭૨૬૭૫ ફોર્મ માન્ય રહ્યા હતા. જેમાંથી પ્રમ રાઉન્ડમાં ૩૯૯૭૯ જેટલા વિર્દ્યાીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જ્યારે પ્રમ રાઉન્ડની ફાળવણીના અંતે ૫૧૯૧ જગ્યાઓ પસંદગીના અભાવે ખાલી રહેવા પામી છે. પ્રમ રાઉન્ડના અંતે ૫૧૯૧ બેઠકો ખાલી રહી હતી અને પ્રવેશ ફાળવણી બાદ ૩૯૯૭૯ વિર્દ્યાીઓ પૈકી ૩૬૬૦૭ વિર્દ્યાીઓએ પ્રવેશ ક્ધર્ફ્મ કરાવ્યા હતા.
જ્યારે ૩૩૭૨ બેઠકો ખાલી પડી હતી. આમ, પ્રવેશની ફાળવણી વખતે અને પ્રવેશ ક્ધર્ફ્મ કરાવ્યા બાદ કુલ ૮૫૬૩ બેઠકો ખાલી પડી છે. આ ખાલી પડેલી બેઠકો માટે હવે શિક્ષણ વિભાગ દ્વારા બીજા રાઉન્ડની જાહેરાત કરાઈ છે. અરજીમાં પસંદ કરેલી શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુન: પસંદગી કરવા માગતા હોય તેવા વિર્દ્યાીઓએ ૩ મે, ૨૦૨૪ી ૮ મે, ૨૦૨૪ સુધીમાં આરટીઈ ના વેબપોર્ટલ પર જઈ શાળાઓની પુન: પસંદગીનાં મેનુ પર ક્લિક કરવાનું રહેશે. એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદી લોગ ઈન કરી શાળાઓની પુન: પસંદગી કરવાની રહેશે.
અત્રે નોંધવું જરૂરી છે કે રાજ્યભરમાંથી ૨,૩૫,૩૮૭ ફોર્મ ભરાયા હતા જિલ્લ ા કક્ષાએ અરજીઓની ચકાસણી પ્રક્રિયામાં ૧૫,૩૧૯ અરજીઓ રિજેક્ટ ઈ હતી. એક વાલી દ્વારા એકી વધુ અરજી કરવામાં આવી હોય તેવી ડુપ્લીકેટ અરજીની સંખ્યા ૪૭૩૯૩ તાં અરજીઓ રદ ઈ હતી આી ચકાસણી પ્રક્રિયાને અંતે ૧ ૭૨૬૭૫ અરજીઓ માન્ય રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર વકીલ મંડળની ચૂંટણીમાં પ્રથમ વખત મહિલા અનામત બેઠક ફાળવાય
December 19, 2024 06:01 PMભાજપ આંબેડકરના યોગદાનને ભૂંસી નાખવા માંગે છે, અમિત શાહ રાજીનામું આપેઃ રાહુલ ગાંધી
December 19, 2024 05:46 PMહત્યાનો પ્રયાસ, ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવા સાથે આ કલમો હેઠળ ભાજપે રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
December 19, 2024 05:14 PMહવે તો હદ થઈને: સરકાર પાસેથી પૈસા લેવા મહિલાએ કર્યા 12 વાર લગ્ન અને છૂટાછેડા
December 19, 2024 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech