ગુજરાત વુશુ સ્પોર્ટ્સ ક્લબ સંચાલિત અને ગીર સોમનાથ માર્શલ આર્ટ ક્લબ દ્વારા આયોજિત Wushu Women League Saurashtra Zone સ્પર્ધાનું આયોજન કસ્તુરબા વિકાસ ગૃહ- જામનગર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાંથી ૪૦૦ કરતા વધારે દીકરીઓએ વુશુની રમતમાં ભાગ લીધો હતો. જામનગર જિલ્લા રમત ગમત વિકાસ અધિકારીની કચેરીમાંથી જયવિરસિંહ સરવૈયા, જયેશ ઝાલા તેમજ વુશુ એસોસીએશન ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ હિતેશકુમાર પરમારે હાજર રહીને સમગ્ર સ્પર્ધાનું સફળ સંચાલન કર્યું હતું અને વિજેતા થયેલી તમામ દીકરીઓને શુભકામનાઓ પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : નિવૃત પોલીસ પુત્ર દ્વારા ચલાવવામાં આવતો દેહવ્યાપાર ઝડપી પાડતી પોલીસ
April 01, 2025 05:44 PMનવરાત્રીના ત્રીજા દિવસે પ્રસાદ માટે બનાવો શીરો, જુઓ રેસીપી
April 01, 2025 05:07 PMઉનાળામાં પહેરો આ રંગના કપડાં, ઠંડકનો અનુભવ થશે અને મળશે પરફેક્ટ લુક
April 01, 2025 04:38 PMજો એક મહિના માટે ડુંગળી અને લસણ ખાવાનું બંધ કરી દો, તો શરીરમાં કોઈ ફેરફાર જોવા મળશે?
April 01, 2025 04:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech