આજની વ્યસ્ત લાઇફમાં એકબીજાનું પણ ધ્યાન રાખવાનો સમય રહેતો ની ત્યારે સતત બીઝી હોવા છતાં પણ સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ છેલ્લા ૩૧ વર્ષી ઘર આંગણે ગાય માતાની સેવા કરે છે વહેલી સવારે ૪:૦૦ વાગ્યે જાગીને ઉદ્યોગપતિ અને તેમનો પરિવાર ઘર આંગણે બનાવેલા ગૌ આશિયાનામાં પરિવારની સભ્ય બનેલી ૪ ગૌ માતા અને તેના વંશની સેવા કર્યા બાદ જ પોતાની શરૂઆત કરે છે.
ટંંકારાના ખેડુતપુત્ર અને બિઝનેસમેને પોતાના આંગણે ચાર ગૌ માતાને કાયમી ધોરણે સેવા પુજા કરવા ગૌ આશિયાના ઉભો કરી ગાયનું જતન કરી રહ્યા છે. ગૌ પુજન કરી દિનચર્યા નો પ્રારંભ કરનારા ગૌ પ્રેમી બિઝનેસમેન પોતાની વહાલસોયી ગાય માતા ની અનોખી સેવા કરી રહ્યા છે. બિલ્ડર સો અનેક વ્યવસાય સો સંકળાયેલા હોવા છતા તેઓની ગૌભકિત જોઈ દયાનંદ સ્મરણોત્સવમાં ઉભી કરાયેલી ગૌશાળામાં તેમની ગાય ને આર્યસમાજીઓ માટે દર્શર્નો પધરાવી સતત ત્રણ દિવસ તેઓ પત્ની સો ગૌશાળામા ઉપસ્તિ રહ્યા હતા.
ટંકારા શહેરમાં આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં વસતા બિલ્ડર હસમુખભાઈ દુબરીયા પોતે બિઝનેસ ક્ષેત્રે કાઠુ કાઢી હાલ પંકના ગણનાપાત્ર યુવા બિઝનેસમેન તરીકે સમાજમા પગદંડો જમાવ્યો છે. પરંતુ તેઓ ખેડુત પુત્ર હોય તેઓના વડવાઓ ખેતી સો પશુપાલન કરી આંગણે પશુપાલન કરતા હોવાનુ આજે પણ ભૂલ્યા ની. પોતાના આશિયાને ગૌ સેવા કરવાના ઉદ્દેશી ગૌ સદન બનાવી સરાહનીય ગૌ ભક્તિ કરી રહ્યા છે. નિયમિત મળસ્કે ચાર વાગ્યે ઉઠીને પોતાના આંગણે રહેલી ગૌ માતા ની ચાકરી કરવાનુ ચુકતા ની. દરરોજ ગૌ સેવા કરી પોતાના દિવસનો પ્રારંભ કરે છે. હાલ તાલુકામા અનેક મોટા ધંધા તેઓએ વિકસાવ્યા છે. ઉપરાંત, રેસીડેન્સી અને કોમર્શિયલ પ્રોજેક્ટ મા હા અજમાવી સફળ બિઝનેસમેન તરીકે પંકમા પોતાના દમ પર યુવાનોના આઈકોન બન્યા છે.તેઓની ગૌ સેવા ની નોંધ લઈ તાજેતરમા ટંકારા મા સંપન્ન યેલા ત્રિદિવસીય દયાનંદ સ્મરણોત્સવ સમારોહમાં ઉભી કરાયેલી ગૌશાળામા આયોજકોએ હસમુખભાઈ ની બે ગૌમાતા કાર્યક્રમ મા દેશ પરદેશ ી પધારેલા હજારો આર્ય અનુયાયી ઓના દર્શર્નો પધરાવી હતી. આ તકે, સતત ત્રણ દિવસ સુધી પટેલ દંપતીએ કાર્યક્રમ સ્ળે ગૌશાળામા ગૌસેવા કરી હતી. ઘર આંગણે ૩૧ વર્ષ ી નિયમિત પણે ગૌ ચાકરી કરતા પટેલ પરીવાર દ્વારા ગાય માતા ને તેનો નિયમિત ચારો ઉપરાંત, પશુચિકિત્સક ની સલાહ મુજબ તાજા શાકભાજી, બીટ, ગાજર, પાલક, તલી નો ખોળ મગફળી નો ખોળ, કપાસિયા ખોળ, મગફળી નો ભુકો, ઝાર ની કડબ, મકાઈ, ચાસટીયો, ગોળ વગેરે નિયમિત નિરવામા આવે છે. ખવડાવવામાં આવે છે. સીઝન પ્રમાણે ના ખેતરમમાંઉગતા તાજા શાકભાજી ખોરાકમાં આપવા સો ગાય નુ આશ્રય સન સાફ સુરૂ રહે તેની તકેદારી રાખી ગૌમાતા ને બેસવા માટે મુલાયમ રબ્બરની બેડશીટ બિછાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech