સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર ડેમ થયો ઓવરફ્લો, બે દરવાજા ચાર ફૂટ ખોલાયા

  • August 27, 2024 09:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર ડેમ ઓવરફ્લો થયાના સમાચાર સામે આવ્યા છે. ભાદર ડેમના બે દરવાજા ચાર ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. આ સાથે નીચાણ વાળા વિસ્તારમાં આવતા ગામને એલર્ટ પણ તંત્ર દ્વારા કરી દેવામાં આવ્યા છે.


વિગતવાર વાત કરીએ તો સૌરાષ્ટ્રનો જીવાદોરી સમાન ભાદર ડેમ ઓવરફ્લો થયો છે. ભાદર ડેમના 02 દરવાજા ખોલવામાં આવ્યા છે. મહત્વનું છે કે ડેમના બે દરવાજા માત્ર ચાર ફૂટ સુધી જ ખોલવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application