શનિવારે તા. 27ના રોજ વેદાંત ઇમેજીંગ સેન્ટર ખાતે મળશે
જામનગર તેમજ દ્વારકા જીલ્લા દરીયાઇ પટ્ટી હોવાના કારણે દર્દીઓમાં વા, સાંધા તથા સ્નાયુના રોગ વધારે પ્રમાણમાં જોવા મળે છે, આ બંને જીલ્લાના દર્દીઓને રાજકોટ સુધી લાંબુ થવું ન પડે તે માટે સૌરાષ્ટ્રના જાણીતા વા, સાંધા, સ્નાયુ રોગના નિષ્ણાંત ડો. ફાલ્ગુન કે. ધોરીયાણી જામનગર ખાતે તા. 27-4 શનિવારના રોજ મળી શકશે.
ડો. ફાલ્ગુન કે. ધોરીયાણી સ્નાયુ રોગના નિષ્ણાંત છે, તેઓ જે દર્દીઓને સાંધામાં દુ:ખાવો કે સોજો આવતો હોય, કમરમાં જકડન કે કમરનો જુનો દુ:ખાવો, આંગળી સફેદ કે ભુરા રંગની થઇ જી, ચહેરા પર લાલ કે કાળા ડાધ પડવા, સુર્યપ્રકાશથી બળતરા થવી, વારંવાર મોમાં ચાંદા પડવા, યુરીઅ એસીડનું પ્રમાણ વધારે હોવું, પગ પર પડેલા ચાંદા જાતા ન હોય તેવા દર્દીઓએ ખાસ મુલાકાત લેવી. ડો. ફાલ્ગુન ધોરીયાણી રાજકોટ ખાતે આસ્થા ઓર્થોરાઇટીસ્ટ એન્ડ મોટોલોજી કિલનીક, ચંદ્રેશનગર મેઇન રોડ, રાજનગર ચોક, ખાતે પણ મળી શકશે.
તા. 27-4-24 શનિવારે સવારે 10 થી 2 દરમ્યાન વેદાંત ઇમેજીંગ સેન્ટર ડો. વી.એમ. શાહ હોસ્પીટલ પાછળ, એસ.ટી. બસ સ્ટેન્ડ સામે, મહીનાના ચોથા શનિવારે મળી શકશે. એપોઇટમેન્ટ માટે મો. 92655 41771નો સંપર્ક કરવો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMદર્દીના પરિવારને એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટીની CD આપવી ફરજિયાત, જાણો PMJAY યોજનાની નવી SOP
December 23, 2024 01:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech