જામનગરમાં આવેલ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આદ્યપીઠ શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેજી હોસબાલે દર્શનાર્થે આવ્યા હતાં અને શ્રી કૃષ્ણ પ્રણામી ધમર્ચિાર્ય શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજના દર્શન કરી શુભેચ્છા મુલાકાત કરી હતી. આ પ્રસંગે દેશમાં પ્રવર્તમાન પરિસ્થિતિ અને હિન્દુ સનાતન ધર્મ અંગે ચચર્ઓિ પણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech