અભિનેત્રીથી કમ નથી સારા તેંડુલકર

  • March 14, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રખ્યાત ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેની નવીનતમ તસવીરો શેર કરી છે.જેમાં તે અત્યંત ખુબસુરત લાગી રહી છે. ખુબસુરતીમાં તે મોડેલ થી જરાય ઉતરતી નથી.આ તસવીરોમાં અભિનેત્રી તેના ગ્લેમરસ લુકને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. જે બાદ લોકોએ ઘણી કોમેન્ટ કરી.સારા તેંડુલકરની આ તસવીરો ઈન્સ્ટાગ્રામની દુનિયામાં આવતાની સાથે જ લોકપ્રિય થઈ ગઈ હતી. જેના પર લોકોએ શુભમન ગિલ વિશે ઘણી કોમેન્ટ કરી હતી.આ દરમિયાન સચિન તેંડુલકરની દીકરી સારાએ ખૂબ જ સુંદર ગ્રીન ડ્રેસમાં ફેન્સને તેના ફોટા બતાવ્યા. સારા તેંડુલકરની આ તસવીરોએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું.આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ લોકપ્રિય થઈ ગઈ હતી.સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને તે અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application