રાજકોટ માર્કેટ યાર્ડ દ્વારા પોતાની બ્રાન્ડ નેમ એપીએમસી રાજકોટ હેઠળ બારે માસ ભરવા લાયક સોર્ટેક્ષ ટુકડા ઘઉંના વેચાણનું કેન્દ્રનો આજે સવારે ચેરમેન જયેશભાઈ બોઘરાના હસ્તે શ્રીફળ વધેરી પ્રારંભ કરાયો હતો, યાર્ડ દ્વારા પોતાના વેંચાણ કેન્દ્રમાંથી પ્રતિ મણ દીઠ રૂ.૬૮૦ના ભાવે વેંચાણ કરાય રહ્યું છે. હાલ બેડી નવા યાર્ડ સંકુલ ખાતે એક કેન્દ્ર શરૂ કરાયું છે અને ટૂંક સમયમાં જુના માર્કેટ યાર્ડ સંકુલ ખાતે વધુ એક કેન્દ્રનો પ્રારંભ કરાશે.
બેસ્ટ ક્વોલીટીના ઘઉં ખરીદવા યાર્ડ દ્વારા અનુરોધ કરાયો
ઉપરોક્ત ઘઉં વેંચાણ કેન્દ્રના પ્રારંભે રાજકોટ માર્કેટ યાર્ડના ડીરેક્ટર કેશુભાઈ નંદાણિયા, જીતુભાઈ સખીયા, અતુલભાઈ કમાણી, સંદીપભાઈ લાખાણી સહિતના સર્વે ડીરેક્ટર તેમજ સેક્રેટરી બી.આર. તેજાણી ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટવાસીઓને રાજકોટ માર્કેટ યાર્ડ દ્વારા સોર્ટેક્ષ કરેલા બેસ્ટ ક્વોલીટીના ઘઉં ખરીદવા યાર્ડ દ્વારા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રિયંકા ચોપરાની સિટાડેલ સીઝન 2 નું રિલીઝ વિલંબમાં
March 29, 2025 11:15 AMઆ એક સરમુખત્યારશાહી નિર્ણય: કર્મચારીઓને કાઢી મૂકવાના ટ્રમ્પના નિર્ણય પર કોર્ટે રોક લગાવી
March 29, 2025 11:13 AMઅલ્પેશ ઢોલરિયાવાળી મેટરમાં ફીટ કરી દઇશ
March 29, 2025 11:09 AMગોંડલમાં દારૂનાં ધંધાર્થીઓનાં બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું
March 29, 2025 11:07 AMમોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ: રાજપરના યુવાન પાસેથી ૩૦ ટકા વ્યાજ વસૂલ્યું
March 29, 2025 11:06 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech