મ્યુનિ.લાઈબ્રેરીના સભ્યો માટે જૂના મેગેઝિનોનું દસ ટકાનાં ભાવે વેચાણ

  • June 19, 2024 04:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મ્યુનિ.લાઇબ્રેરીઓના જુના મેગેઝીનો મૂળ કિંમતના ૧૦ ટકા ભાવેી વેંચવામાં આવનાર છે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતિ પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય, બહેનો તા બાળકો માટેના ફરતા પુસ્તકાલય યુનિટ નં.-૧ અને ૨ તા દતોપંત ઠેગડી પુસ્તકાલય તા મહિલા વાંચનાલય, મહિલા એક્ટીવીટી સેન્ટર તા આબેડકર ભવન પુસ્તકાલય તા બાબુભાઈ વૈધ લાઈબ્રેરી, ચાણકય પુસ્તકાલયનાં સભ્યો માટે ગત વર્ષના જુના મેગેઝીનો તેની મુળ કિંમતના દસ ટકાનાં ભાવી તારીખ:૧૯ી ૨૯ જૂન સુધી વેચાણ કરવામાં આવશે. જેનો લાભ લેવા ઇચ્છતા સભ્યોને સોમવારી શુક્રવાર સવારે ૧૧.૦૦ી સાંજના ૫.૦૦ સુધી (૧) શ્રીમતિ પ્રભાદેવી જે.નારાયણ પુસ્તકાલ, કરણપરા ચોક (૨) દતોપંત ઠેગડી પુસ્તકાલય, શ્રોફ રોડ (૩) બાબુભાઈ વૈધ લાઈબ્રેરી, પેરેડાઈઝ હોલ સામેી વિતરણ કરવામાં આવશે, જેનો સભ્યોએ લાભ લેવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરએ જણાવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application