જામજોધપુર નજીક શેઠ વડાળા ગામ પાસે એક એસટી બસના ચાલકે ત્રણ ભેંસોને હડફેટમાં લઈ ઇજાગ્રત બનાવ્યાની ફરિયાદ શેઠ વડાળા પોલીસ મથકમાં નોંધાવાઈ છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરના વતની અને જામજોધપુર એસટી બસ ડેપોની જી.જે.૧૮ ઝેડ ટી -૬૬૩ નંબરની એસટી બસના ચાલક રમેશભાઈ મનહરભાઈ લુદરીયાએ શેઠ વડાળા નજીક હાઈવે રોડ પર ત્રણ ભેસોને હડફેટમાં લીધી હતી, અને ત્રણેય ઇજાગ્રસ્ત બની ગઈ હતી.
આ અકસ્માતના બનાવ અંગે ઢોરના માલિક ખિમાભાઈ વાલાભાઈ ટાપરિયાએ શેઠ વડાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે એસ.ટી. બસના ચાલક સામે ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech