IPL 2024ની 66મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો ગુજરાત ટાઇટન્સનો હતો. વરસાદના કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી. બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યા. આ સાથે હૈદરાબાદ પ્લેઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની ગઈ.
હૈદરાબાદની ટીમ પહોચી પ્લેઓફમાં
સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની ગઈ છે. IPL 2024ની 66મી મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. વરસાદના કારણે ટોસ પણ થઈ શક્યો ન હતો.
ગુજરાત ટાઇટન્સે પણ તેની છેલ્લી મેચમાં નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. વરસાદના કારણે મેચ રદ્દ થવાને કારણે દિલ્હી અને લખનૌની પ્લેઓફમાં પહોંચવાની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. ચેન્નાઈ અને બેંગલુરુ વચ્ચે 18મી મેના રોજ રમાનારી મેચ મહત્વની બની ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech