જસદણમાં એસઓજીનું ચેકિંગ બે મોબાઇલ ધર્ંધાી પકડાયા

  • July 17, 2024 01:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જસદણમાં મોબાઇલ ફોનના ધર્ંધાીઓને ત્યાં રાજકોટ ‚રલ એસઓજીએ ચેકિંગ હા ધર્યું હતું. જેમાં બે દુકાનમાં જુના મોબાઇલ તેમજ સીમકાર્ડ વેચાણનું રજિસ્ટર મેઇન્ટેઇન ન તું હોય બન્ને દુકાનદાર વિ‚ધ્ધ ગુના નોંધાયા હતાં.
એસઓજીની ટીમ દ્વારા જસદણમાં જુના બસ સ્ટેશન પાસે જે.ટી. ચેમ્બરમાં આવેલ સ્ટાર મોબાઇલ ફોન નામની દુકાનમાં ચેકિંગ કર્યું હતું ત્યાં જુના મોબાઇલ ફોન અને સીમકાર્ડ વેચાણ બાબતનો કોઇ ડેટા રખાતા ન હતાં જેી દુકાનદાર જસદણની ગેબનશાપીર સોસાયટીમાં રહેતા અલ્ફાઝ અશરફભાઇ કારણી વિ‚ધ્ધ ગુનો નોંધ્યો હતો. આવી જ રીતે મિરા મોબાઇલ નામની દુકાનમાં ગેરરીતી મળી આવી હતી જેી જસદણમાં લોહ્યાનગરમાં રહેતા લક્ષ્મણ માલાભાઇ ખટાણા વિ‚ધ્ધ ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News