NEET-UG કેસમાં SCનો મોટો આદેશ, ફરી પરીક્ષા નહીં લેવાય

  • July 23, 2024 05:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે આ પરીક્ષા ફરીથી ન લઈ શકાય કારણકે મોટી ગેરરીતિઓ સાબિત થઈ શકી નથી. કોર્ટે કહ્યું કે ફરીથી પરીક્ષાનું આયોજન કરવું ખોટું છે.


NEET-UG પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, આ પરીક્ષા ફરીથી ન લઈ શકાય કારણ કે મોટી ગેરરીતિઓ સાબિત થઈ શકી નથી. કોર્ટે કહ્યું કે ફરીથી પરીક્ષા લેવાનું યોગ્ય નથી અને તે 24 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યનો મામલો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News