જામનગર શહેરમાં શિયાળો આવતાં જ ગરમ કપડામાં તેજી આવી છે, નવો માલ બજારમાં આવતાં હવે લોકોએ ખરીદી શ કરી છે, ચાંદીબજાર, સેતાવાડ, તીબેટીયન માર્કેટ ટાઉનહોલ, રણજીતનગર, ખોડીયારકોલોની તેમજ શહેરમાં ભરાતી ગુજરી બજારમાં પણ ગરમ કપડાનો નવો માલ આવતા સ્વેટર, મફલર, સાલ, જાકીટ સહિતની ચીજવસ્તુઓનું વેંચાણ થઇ રહ્યું છે, જો કે ઠંડી હજુ પાંચેક દિવસ પહેલા શ થઇ છે, આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો હજુ વધશે એટલે લોકો પણ ગરમ કપડાની ખરીદી કરવા બજારમાં આવશે, હાલ તો ચાઇના અને અન્ય દેશોમાંથી શીપ દ્વારા આવતા ગરમ કપડાઓ રેંકડીમાં વેંચાઇ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech