ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રન ફોર સ્વચ્છતા નું આયોજન કરવામાં આવેલ. આજના સ્વચ્છતા અભિયાનના આ સ્વચ્છતા દોડ કાર્યક્રમમાં મેયર ભાવનગરના પ્રથમ નાગરિક ) સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નેતા શાસક પક્ષ કમિશનર ડેપ્યુટી કમિશનર ડીવાયએસપી સ્વચ્છ ભાવનગરના એમ્બેસેડર ડોક્ટર તેજસ દોશી પદાધિકારી અધિકારી સૌ ઉપસ્થિત રહેલ. જેમાં સૌ પ્રથમ સ્વચ્છતા અંગેના શપથ લેવડાવવામાં આવેલ. ત્યાર બાદ પોલીસ બેંડ સાથે આતાભાઈ ચોકથી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમિશનર દ્વારા લીલી જંડી આપી રન ફોર સ્વચ્છતાને પ્રસ્થાન કરાવવામાં આવેલ. જિલ્લા શિક્ષણ રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગ પોલીસ જવાનો ભાઈઓ બહેનો અને મહાનગરપાલિકાના વિવિધ વિભાગના કર્મચારીઓએ હર્ષ ઉલ્લાસ સાથે આ રન ફોર સ્વચ્છતા કાર્યક્રમમાં ભાગ લીધેલ. આ કાર્યક્રમમાં અંદાજે ૧૮૦૦ લોકો સહભાગી થયા હતા. અને તમામ લોકોએ સ્વચ્છ ભાવનગર દોડમાં ભાગ લીધેલ છે. ત્યારબાદ વહીવટીય તંત્ર દ્વારા એનર્જી ડિં્રક તેમજ પાણીની તેમજ સેલ્ફી ઝોન ની ખાસ વ્યવસ્થા કરેલ. કાર્યક્રમ સંપન્ન કરાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMકાલાવડ બાર એસોસિએશનની ચુંટણીના પરિણામ જાહેર
December 23, 2024 12:14 PMગૃહમંત્રી દ્વારા સંસદમાં આપેલા નિવેદનનો સુરજકરાડી ખાતે વિરોધ કરતા દલિત સમાજના આગેવાનો
December 23, 2024 12:13 PMદ્વારકા એલસીબીમાં ફરજ બજાવતા કુબેર વીસોત્રિના એએસઆઈને શ્રેષ્ઠ કામગીરી બદલ ડીજીપીએ સન્માનિત કર્યા
December 23, 2024 12:09 PM3 દિવસ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ માર્કોએ મચાવ્યો તહેલકો
December 23, 2024 12:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech