RMCની સિટી બસને નિયમ લાગુ ન પડે ? સિગ્નલ તોડી સિટીબસ હંકારતો વીડિયો વાયરલ

  • May 09, 2023 02:37 PM 
RMCની સીટીબસનો વધુ એક વિડીયો વાયરલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ટ્રાફિક સિગ્નલ તોડી સિટીબસે જ નિયમોના ધજાગરા ઉડાવ્યા. રોંગ સાઈડમાંથી સિટીબસ હંકારતા દ્ર્શ્યો વીડિયોમાં કેદ થયા છે. સામાન્ય લોકોને જે રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરાવવામાં આવે છે તેમ સરકારી વાહનો કેમ પાલન નથી કરતા તે સવાલ અહીંયા ઉદભવી રહ્યો છે. શું સરકારી વાહનોને ઇ-મેમો ફટકારશે ટ્રાફિક પોલીસ ? સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવા છતાં કેમ ડિટેઇન નહિ ? તેવા અનેક સવાલ હાલ ઉદભવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application