સમાજના મધ્યમ વર્ગના લોકો માટે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ડા) દ્રારા કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળના ભાગે ૧૯૨ લેટની આવાસ યોજના બનાવવામાં આવી છે. આ યોજનાના લાભાર્થીઓએ છેલ્લા ૩૦ મહિનાથી પૈસા ભરી દીધા છે. ગયા જુલાઈ મહિનાથી આ લેટ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા છે. પરંતુ મહાનુભાવોના હસ્તે લોકાર્પણ નો કાર્યક્રમ યોજવાનો હોવાથી કબજો સોંપવામાં આવતો ન હોવાની ચોકાવનારી ફરિયાદ લાભાર્થીઓના સંગઠન શિવ શકિત કો ઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટી દ્રારા કરવામાં આવ્યું છે.
ડા દ્રારા જ ગઠિત કરવામાં આવેલી આ હાઉસિંગ સોસાયટીના સંચાલકોએ જણાવ્યું હતું કે ૧૯૨ લેટ અહીં બનાવવામાં આવ્યા છે અને તે સંપૂર્ણપણે તૈયાર હોવા છતાં ડા તરફથી કબજો આપવામાં આવતો ન હોવાથી અમે છેલ્લા સાત મહિનાથી લેટ માટે લીધેલી લોનના હા અને વ્યાજ ભરીએ છીએ. ગામમાં ભાડે રહીએ છીએ ત્યાં ભાડા પણ ભરીએ છીએ. છતાં અમને અમારા લેટનો કબજો સોંપવામાં આવતો નથી.
કલેકટર તંત્રમાં રજૂઆત કરવા માટે આવેલા તુષારભાઈ પરીખ સહિતના આગેવાનોએ આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે લોકાર્પણની રાહ જોયા વગર હવે તાત્કાલિક જેમણે પૈસા ભરી દીધા છે તેમને કબજો સોંપી દેવો જોઈએ.
સોસાયટીના આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે રાયસભાના સભ્ય રામભાઈ મોકરીયાએ ડાના સતાવાળાઓને અહીં સોલાર પેનલ ફીટ કરવા માટે જણાવ્યું છે. પરંતુ તેને પણ છ મહિના જેટલો સમય પસાર થઈ જવા છતાં હજુ આ દિશામાં કોઈ કાર્યવાહી થઈ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech