રૂડા પણ મહાપાલિકાના માર્ગે પ્રોજેકટસ માટે કન્સલ્ટન્ટ નિમશે

  • September 18, 2024 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ની કચેરી પણ હવે રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનના માર્ગે આગળ તપી રહી છે અને વિવિધ નાના–મોટા પ્રોજેકટ માટે પોતાના ઈજનેરો પાસેથી કામ લેવાના બદલે કન્સલ્ટન્ટ એજન્સીની નિમણૂક કરવા માટે આજરોજ ટેન્ડર પ્રસિદ્ધ કયુ હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં આ અંગે ડાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ડા દ્રારા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનાર વિવિધ નાના મોટા પ્રોજેકટ માટે કન્સલ્ટન્ટ એજન્સીની નિમણૂક કરવાની થાય છે ખાસ કરીને ડિટેલ પ્રોજેકટ રિપોર્ટ તેમજ ડીટીપી ડિઝાઇનિંગ અને એસ્ટીમેશન સહિતના આંતર માળખાકીય કામો માટે કન્સલ્ટન્ટ એજન્સીની નિમણૂક કરવામાં આવનાર છે. આ માટેના ટેન્ડરની અંતિમ તા.૩ ઓકટોબર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application