રોહિત શેટ્ટીની સિંઘમ અગેઇન ફિલ્મ અભિનેતાની એન્ટ્રીને લઈને સોશિયલ મીડિયામાં હેડલાઇન્સ પર

  • September 03, 2024 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલમાં નિર્દેશક રોહિત શેટ્ટીની મોસ્ટ અવેટેડ ફિલ્મ સિંઘમ અગેઇનને લઈને હેડલાઇન્સ પર છે. આ દરમિયાન રોહિતે સિંઘમના ત્રીજા હપ્તામાં અન્ય કલાકારની એન્ટ્રી વિશે ખુલાસો કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.


સિંઘમ 3માં એક અભિનેતાની એન્ટ્રી

સ્ત્રી 2 પછી જો કોઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકે છે, તો તે રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ફિલ્મ સિંઘમ અગેન છે. અજય દેવગન સ્ટાર સિંઘમ ફ્રેન્ચાઈઝીના ત્રીજા હપ્તાને લઈને ચાહકોમાં ભારે ઉત્તાહ છે. આ પહેલી વાર નથી કે રોહિત શેટ્ટીની સિંઘમ અગેઇન ફિલ્મની ચાહકો રાહ જોવે છે. પરંતુ આ પહેલા પણ જયારે સિંઘમ ફિલ્મ આવી હતી ત્યારે પણ ચાહકોમાં ભારે ઉત્તાહ જોવા મળ્યો હતો. સિંઘમ અગેઇન ફિલ્મને લઈને દરરોજ લેટેસ્ટ અપડેટ્સ સામે આવી રહ્યા છે. આ દરમિયાન રોહિતે સિંઘમ અગેઇનમાં અન્ય ફિલ્મ અભિનેતાની એન્ટ્રીને લઈને સોશિયલ મીડિયા પર નવીનતમ પોસ્ટ શેર કરી છે. જેને લઈને સિંઘમ અગેઇન અત્યારે ચર્ચામાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application