મોરબી વાંકાનેર હાઈવે પરથી બાઈકમાં દંપતી જતું હોય જે બાઈકને રીક્ષા ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈકમાં પાછળ બેસેલ પત્નીને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું અકસ્માત બાદ રીક્ષા ચાલક નાસી ગયો હતોમુળીના વગડીયાના રહેવાસી રોહિતભાઈ બાબુભાઈ ઓગણીયાએ અજાણ્યા સીએનજી રીક્ષાચાલક વિદ્ધ ફરિયાદ નોંધાવી છે કે મોરબી વાંકાનેર હાઈવે પર પંજાબ બેંક સામેથી બાઈક જીજે ૧૩ બીજી ૧૧૩૨ લઈને જતા હોય ત્યારે સીએનજી ઓટો રીક્ષાના ચાલકે કાવું મારતા બાઈકને હડફેટે લીધું હતું જે અકસ્માતમાં પાછળ બેસેલ ફરિયાદીના પત્ની કાજલબેન (ઉ.વ.૨૧) ના પગ રીક્ષા સાથે ભટકતા બાઈક પરથી પડી ગયા હતા અને માથામાં ગંભીર ઈજા પહોંચતા રીક્ષા ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતોગંભીર ઈજાગ્રસ્ત કાજલબેન ઓગણીયાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા યાં સારવાર દરમિયાન મોત થયું હતું સીટી બી ડીવીઝન પોલીસે રીક્ષા ચાલક વિદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech