દેશમાં કોરોનાના કેસ વધતાં જામનગરની કોવિડ હૉસ્પિટલમાં તૈયારીઓની સમીક્ષા માટે મોકડ્રીલ

  • December 19, 2023 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહામારી કોવિડ-૧૯ નવા વૅરિયન્ટમાં દેશમાં ફરી સામે આવી છે. કેરળ અને યુપીમાં કેસમાં ચિંતાજનક વધારો થયો છે, પાંચ મૃત્યુ થઈ ચૂક્યા છે, જેએન-૧ નામનું આ વૅરિયન્ટ વધુ વકરે નહીં એ માટે ગઈકાલે રાજ્યભરના પગલે જામનગરની કોવિડ હૉસ્પિટલમાં તૈયારીઓની સમીક્ષા માટે મોકડ્રીલનું આયોજન કરાયું હતું. બેડ, વૅન્ટિલેટર, ઑક્સિજન ટેન્ક વગેરેની ચકાસણી કરવામાં આવી હતી. ‘આજકાલ’ સાથેની વાતચીતમાં કોવિડ હૉસ્પિટલના નૉડલ ઑફિસર એસ.એસ. ચેટર્જીએ કહ્યું હતું કે, નવું વૅરિયન્ટ દેશમાં સામે આવ્યું છે, પરંતુ ગભરાવાની કોઈ જરુર નથી, હા... તકેદારી રાખવાની આવશ્યકતા ઉપર એમણે પણ ભાર મૂક્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application