રાજકોટ શહેર અને જિલ્લામાં પીએમ ગતિશક્તિ અંતર્ગત કેટલા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ?અને તેનું હાલ નું સ્ટેટસ શું છે ?તે જાણવા માટે આજે દિલ્હીથી વડાપ્રધાન કાયર્લિય દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી અને રેલવે સહિતના જુદા જુદા વિભાગોના અધિકારીઓ આ વીડિયો કોનફરન્સમાં હાજર રહ્યા હતા.
મીટીંગ અગાઉ દરેક જિલ્લા કલેકટરને તેમના હસ્તકના કયા પ્રોજેક્ટની વિડિઓ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવશે તેની વિગતો મોકલી દેવાતી હોય છે. રાજકોટમાં એઈમ્સ અને કાનાલુસ રેલવે ડબલીંગ પ્રોજેક્ટની આજે ચચર્િ કરવામાં આવી હતી. એઇમસનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થઈ ગયું છે અને આ પ્રોજેક્ટ સંપૂર્ણ પૂરો થઈ ગયો છે તેવી માહિતી સ્થાનિક કક્ષાએથી આપવામાં આવતા પીએમ ગતિ શક્તિ પ્રોજેક્ટ રિવ્યુના લીસ્ટમાંથી એઈમ્સની બાદબાકી કરી નાખવામાં આવી છે.
કાનાલુસ ડબલ લાઈન પ્રોજેક્ટ માટે જે જમીન સંપાદન કરવામાં આવી છે અને વળતર ચૂકવવામાં આવ્યું છે તેની માહિતી કલેક્ટર તંત્ર તરફથી આપવામાં આવી હતી. જ્યારે રેલ્વે ડિપાર્ટમેન્ટ તરફથી કામગીરીની પ્રગતિની સમીક્ષા રજૂ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech