કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામ પાસે સાત લોકોનું રેસ્ક્યુ

  • July 24, 2024 11:09 AM 

કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામ પાસે  સાત લોકોનું રેસ્ક્યુ

​​​​​​​દેવભૂમિ દ્વારકા ના કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામ પાસે ઉજ્જૈન થી દ્વારકા દર્શન આવેલા ફેમિલીને અચાનક રોડ ઉપર પાણી આવી જતા ગાડી સાથે સાત મોટા અને ત્રણ સભ્યો ફસાઈ ગયેલ હતા ત્યારે કલ્યાણપુર પોલીસ ને જાન થતા તાત્કાલિક  શ્રી આંખેડ મેડમને તેમજ કલ્યાણપુર પોલુંસ સ્થળ પર પહોંચી ને  સાત લોકોનું રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢેલ




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application