જયહિન્દ ગ્રુપ તથા પ્રગતીશીલ યુવક મંડળ દ્વારા પ્રજાસતાક દિનની ઉજવણી

  • February 13, 2024 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામાનગરના વોર્ડ નં. 10 સુભાષબ્રીજ બારદાનવાલા કોમ્પ્લેક્ષ વિસ્તારમાં જયહિન્દ ગ્રુપ તથા પ્રગતિશીલ યુવકમંડળના સંયુકત ઉપક્રમે પ્રજાસતાક દીનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મિતલબેન મિતેશભાઇ વારાના હસ્તે ઘ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો સાથો સાથ દેશભકિતના ગીતો વિવિધ સાંસ્કૃતીક કાર્યક્રમોની કૃતીઓ બાળકો દ્વારા રજુ કરવામાં આવી હતી અને ચોકલેટ તથા મિઠાઇનું વિતરણ કરવામાં આવ્યુ હતું આ ઉજવણીમાં પુર્વ મેયર હસમુખભાઇ જેઠવાના અઘ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં નગરસેવક પાર્થ જેઠવા, વોર્ડના એસઆઇએસએસઆઇ નિલેશ પરમાર, ભદ્રેશભાઇ તેમજ હોમગાર્ડના જવાનો રાજેન્દ્રભાઇ, જયેશભાઇ, દર્શનભાઇ સહિતના ઉપસ્થીત રહયા હતા કાર્યક્રમનું સંચાલન જયેશભાઇ રાણા તથા હિતલ દાઉદીયા દ્વારા કરવામાં આવ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application