જામનગરના સાધના કોલોની વિસ્તારના ત્રણ નામચીન શખ્સોને હદપાર કરવા માટે સ્થાનિક રહેવાસી દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ નામજોગ રજૂઆત સાથે માંગણી કરવામાં આવી છે.
શહેરના રણજીતસાગર રોડ, સાધના કોલોનીના રહેવાસીઓએ જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, ત્રણ શખ્સો સામે કુલ પ૩ જેટલા ગુન્હા નોંધાયા છે. ઉપરાંત આરોપીને અગાઉ ’પાસા’ માં પણ પૂરવામાં આવ્યા હતાં. આ ત્રણેય નામીયા શખ્સોના ત્રાસથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. અમુક લોકો હીજરત પણ કરી ગયા છે. આ શખ્સો છેડતી કરે છે, નશાનો વેપાર કરે છે અને ધાક ધમકી આપી પૈસા પડાવે છે. આ શખ્સોને હદપાર કરવા જોઈએ તો જ સ્થાનિક લોકો શાંતિથી રહી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech