Paytm બ્રાન્ડની માલિકી ધરાવનાર અને તેનું સંચાલન કરનાર ક્રાઇસિસના ઝપેટમાં આવેલી વન 97 કોમ્યુનિકેશન્સ Jio ફાયનાન્સિયલ અને HDFC બેંક સાથે તેનો વોલેટ બિઝનેસ વેચવા અંગે વાટાઘાટો કરી રહી છે તેવા રિપોર્ટ સામે આવ્યા બાદ સોમવારે જીયો ફાઇનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડ (JFSL)ના શેર NSE પર 14% વધીને રૂ. 289.75 પર એક દિવસની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા.
જ્યારે Paytm ગયા નવેમ્બરથી Jio Financial સાથે વાતચીત કરી રહ્યું હોવાનું કહેવાય છે, ત્યારે HDFC બેંક સાથેની વાતચીત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના Paytm પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધના થોડા સમય પહેલા જ શરૂ થઈ હતી. અહેવાલમાં વધુમાં ઉમેરવામાં આવ્યું છે કે મોટા બેલઆઉટ પ્લાનના ભાગરૂપે Jio Paytm પેમેન્ટ્સ બેંક હસ્તગત કરવાની ઓફર કરી શકે છે.
ધ હિન્દુ બિઝનેસ લાઈને સિનિયર ફિનટેક અને બેન્કિંગ સેક્ટરના સિનિયર એક્ઝિક્યુટિવ્સને ટાંકીને જણાવ્યું હતું કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિમર્જ્ડ ફાઇનાન્શિયલ સર્વિસિસ કંપની અને ખાનગી ક્ષેત્રના ધિરાણકર્તા Paytmના વૉલેટ બિઝનેસને હસ્તગત કરવામાં અગ્રસર હોવાનું કહેવાય છે, જે Paytm પેમેન્ટ્સ બેન્ક હેઠળ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરેસકોર્ષના બહત્પમાળી ભવન ચોક સર્કલનું ક્રાંતિકારી બિરસા મુંડા સર્કલ નામકરણ
November 15, 2024 03:28 PMમવડીમાં બિલ્ડરના ગેરકાયદે બાંધકામના આક્ષેપ સાથે ચક્કાજામ
November 15, 2024 03:27 PMમહેંદી માત્ર શ્રુંગાર માટે જ નહી પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક
November 15, 2024 03:27 PMમહાપાલિકાના સ્થાપના દિવસે બોલિવૂડ સિંગર અમાલ મલિક–નિકિતા ગાંધીની મ્યુઝિકલ નાઇટ
November 15, 2024 03:25 PMશહેરમાં ભાવ વધારા સાથે ૩૩ સ્થળે શરૂ થશે પે એન્ડ પાર્ક
November 15, 2024 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech