રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર આનદં પટેલના આદેશ તથા નાયબ મ્યુનિસિપલ કમિશ્નર ચેતન નંદાણીના નેતૃત્વમાં નવા નાણાંકીય વર્ષના પ્રારંભથી જ કડક વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત ગઇકાલે ફકત એક જ દિવસમાં વોકહાર્ટ હોસ્પિટલ સહિતના મોટા બાકીદારો પાસેથી કુલ .૧૮.૭૦ કરોડની વિક્રમજનક મિલ્કતવેરા વસુલાત આસિ.કમિશનર સમીર ધડુક દ્રારા કરાઇ હતી.વિશેષમાં મહાપાલિકાના સૂત્રોએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે ગઈકાલે તા.૨૪–૫–૨૦૨૪ના રોજ એક દિવસમાં ૧૮.૭૦ કરોડની મિલ્કતવેરા વસુલાત કરાઇ તેમાં વોકહાર્ટ હોસ્પિટલના .૨૦ લાખ, મોબાઇલ ટાવરના ટેકસ પેટે .૬.૬૪ કરોડ, ગવર્નમેન્ટ એન્જીનીયરીંગ કોલેજના વેરા પેટે ૫૩ લાખ, બી.કે.મોદીના ૧૩ લાખ, ગવર્નમેન્ટ લેબના ૪૯ લાખ, એવીપીટીના ૩૩ લાખ, પશ્ચિમ મામલતદારના ૫૦ લાખ, જેરામ ઓટો મોલ્સ એન્ડ રિયલ્ટીઝના ત્રણ લાખ, એસઆરપી કેમ્પ ઘંટેશ્વરના ૨૫ લાખ, તેમજ હાઇ વેલ્યુ ટેકસ પેયર્સ પાસેથી .૮.૯૦ કરોડના વેરાની રકમ વસુલ કરવામાં આવી હતી.
રાજકોટ મહાપાલિકામાં હાલ અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ સ્કીમ ચાલી રહી છે જે અન્વયે ૩૧–મે સુધીમાં એડવાન્સ વેરો ભરપાઈ કરનાર કરદાતાને મળવાપાત્ર મહત્તમ ૨૨ ટકા ડિસ્કાઉન્ટ મેળવવા મ્યુનિસિપલ કમિશ્નર આનદં પટેલ દ્રારા અનુરોધ કરવામાં આવ્યો છે. સ્કિમ અંતર્ગત તા.૮–૪–૨૦૨૪થી તા.૨૪–૫–૨૦૨૪ દરમ્યાન ૨,૫૭,૫૫૯ કરદાતાઓએ .૧૮૧. ૩૦ કરોડનો વેરો ભરપાઈ કર્યેા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછોટીકાશીમાં મહાશિવરાત્રીના પર્વે શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન
February 24, 2025 10:28 AMદ્વારકાઃ ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:08 AMચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech