રેકોર્ડ મતદાન ભાજપના ઉમેદવારોને જીતાડવા મુખ્યમંત્રીનું આહ્વાન

  • April 04, 2024 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ લોકસભા ચૂંટણી અને માણાવદર વિધાનસભા પેટા ચૂંટણી જાહેર યા બાદ પ્રમ વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢની મુલાકાતે પહોંચ્યા હતા. લોકાર્પણ બાદ ગિરનાર કમલમ  શહેર ભાજપ કાર્યાલય ને મુલાકાતે આવેલ મુખ્યમંત્રી એ કાર્યલયનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું.જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભાજપના આગેવાનો અને કાર્યકરોને લોકસભા ચૂંટણી અંતર્ગત જરૂરી માર્ગદર્શન અપાયું હતું. આ દરમિયાન ઘણા કામ ન યા હોવાનો મુખ્યમંત્રીએ હસતા હસતા ખુદ સ્વીકાર કર્યો હતો.વિકાસની ગતિ વધારવા નરેન્દ્ર મોદીને પીએમ તરીકે ત્રીજી વખત તક મળશે, તો દેશનું ર્અતંત્ર વધુ ગતિી દોડતું શે તેમ જણાવી આગામી લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં કમર કસવા કાર્યકરોને કોલ આપ્યો હતો.
​​​​​​​
મુખ્યમંત્રીની શહેર ભાજપ કાર્યાલયની મુલાકાત દરમિયાન સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા ,મેયર ગીતાબેન પરમાર, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, મહાનગરપાલિકાના પદાધિકારીઓ તા હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્તિ રહ્યા હતા મુખ્યમંત્રીએ નવા બનેલા કાર્યાલયની મુલાકાત લઇ પ્રબુદ્ધ નાગરિકો સો બેઠક યોજી હતી અને ત્યારબાદ ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો સો બંધ બારણે બેઠક યોજી વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી શહેર ભાજપ કાર્યાલયની મુલાકાત બાદ જિલ્લ ા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા જ્યાં જિલ્લ ા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી ને આવકાર્યા હતા અને મુખ્યમંત્રી દ્વારા જિલ્લ ાના હોદ્દેદારો સો અગામી લોકસભાની ચૂંટણી તા વિધાનસભાની પેટા ચૂંટણી સહિતના  વિવિધ મુદ્દાઓ અંગે બેઠક યોજી ચર્ચાઓ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application