રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં લાલ મરચાની રેકોર્ડબ્રેક આવક; યાર્ડ બહાર પાંચ કિલોમીટર સુધી ખેડૂતોના વાહનોની લાઇન

  • December 17, 2023 03:40 PM 

રાજકોટનું બેડી માર્કેટ યાર્ડ સંકુલ સુકા લાલ મરચાની આવકથી છલકાઇ ઉઠ્યું છે, આજે રવિવારે ઓલ ટાઇમ હાઇ કહી શકાય તેવી રેકોર્ડબ્રેક આવક થઇ છે અને યાર્ડ સંકુલની બહાર હાઇ વે ઉપર પાંચ કિલોમીટર સુધી મરચા વેંચવા આવેલા ખેડૂતોના વાહનોની લાઇન લાગી છે. આવતીકાલે સોમવારે વહેલી સવારથી મરચાની હરરાજી શરૂ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application