રતન ટાટા ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેઓ હંમેશા તેમના દ્રઢ નિશ્ચય માટે જાણીતા છે. તેણે ફોર્ડના માલિક પર એવો બદલો લીધો હતો કે જે આજે પણ બધાને સારી રીતે યાદ છે.એક સમયે તેમની કંપ્ની ભારે ખોટનો સામનો કરી રહી હતી અને ટાટા મોટર્સે તેનો પેસેન્જર કાર બિઝનેસ વેચવાનું પણ વિચારવું પડ્યું હતું. કંપ્નીએ 90ના દાયકામાં અમેરિકન કાર નિમર્તિા ફોર્ડને તેની પેસેન્જર કાર ડિવિઝન વેચવાનું વિચાર્યું હતું. ફોર્ડના ચેરમેન બિલ ફોર્ડ અને રતન ટાટા વચ્ચે 1999માં મુલાકાત થઈ હતી. આ મીટિંગમાં બિલ ફોર્ડે અપમાનજનક રીતે કહ્યું હતું કે તેઓ ટાટા મોટર્સનું પેસેન્જર કાર ડિવિઝન ખરીદીને તેમની તરફેણ કરી રહ્યા છે. આ પછી રતન ટાટા અને તેમની ટીમ ચુપચાપ ભારત પરત ફયર્.િપરંતુ તે વખતે જ તેમને દ્રઢ નિશ્ચય કરી લીધો હતો કે તેમને આગળ જતા શું કરવું છે અને તેમ કરી પણ બતાવ્યું અને આખું વિશ્વ જુએ તેમ પોતાના અપમાનનો બદલો લીધો.
રતન ટાટા બહારથી દેખાવમાં સરળ હતા, પણ અંદરથી એટલા જ મજબૂત હતા. જ્યારે પણ તેણે કોઈ પણ કાર્ય કરવાનું નક્કી કર્યું, ત્યારે તે હંમેશા તેને તેના અંત સુધી જોતા.
આજે ટાટા મોટર્સ ભારતની અગ્રણી કાર ઉત્પાદક કંપ્નીઓમાંની એક છે. પરંતુ આ સ્થાન સુધી પહોંચવા માટે કંપ્નીને ઘણા સંઘર્ષ અને પડકારોનો સામનો કરવો પડ્યો છે. એક સમયે કંપ્ની ભારે ખોટનો સામનો કરી રહી હતી અને ટાટા મોટર્સે તેનો પેસેન્જર કાર બિઝનેસ વેચવાનું પણ વિચારવું પડ્યું હતું. કંપ્નીએ ફોર્ડને તેની પેસેન્જર કાર ડિવિઝન વેચવાનું વિચાર્યું હતું.બિલ ફોર્ડ અને રતન ટાટા વચ્ચે 1999માં મુલાકાત થઈ. આ મીટિંગમાં બિલ ફોર્ડે અપમાન કતા રતન ટાટા અને તેમની ટીમ ચુપચાપ ભારત પરત ફર્યા
દેશમાં પાછા ફર્યા પછી, તેણે તેના કાર વિભાગમાં સુધારો કરવાનું નક્કી કર્યું. આ પછી ટાટા મોટર્સે ધીમે-ધીમે પોતાનો કાર બિઝનેસ ફરી સ્થાપિત કર્યો. 9 વર્ષની મહેનત પછી, 2008 સુધીમાં ટાટા મોટર્સ ભારતમાં સફળ અને લોકપ્રિય બ્રાન્ડ બની ગઈ હતી. આ સમય સુધીમાં, જ્યારે ટાટા મોટર્સ નવી સફળતાની વાતર્િ લખી રહી હતી, ત્યારે બીજી તરફ, ફોર્ડ મોટર્સની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. ફોર્ડ કંપ્નીને ડૂબતી બચાવવા માટે રતન ટાટા ફરી એકવાર આગળ આવ્યા. 2008 માં, તેણે ફોર્ડની સૌથી લોકપ્રિય બ્રાન્ડ્સ જગુઆર અને લેન્ડ રોવર ખરીદવાની ઓફર કરી. આ ડીલ માટે રતન ટાટા અમેરિકા નથી ગયા, બલ્કે બિલ ફોર્ડની આખી ટીમ ભારત આવી છે
બિલ ફોર્ડનો સ્વર બદલાયો
આ ડીલ પછી બિલ ફોર્ડે રતન ટાટાનો આભાર માન્યો અને કહ્યું, તમે જગુઆર અને લેન્ડ રોવર સિરીઝ ખરીદીને અમારા પર મોટો ઉપકાર કરી રહ્યા છો. આ બંને બ્રાન્ડ ટાટા હેઠળ આવ્યા પછી, તેઓએ ભારતીય બજારમાં જબરદસ્ત સફળતા મેળવી જે ઇતિહાસ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMગીરસોમનાથ તંત્રની ખનીજ માફિયાઓ સામે લાલ આંખ: ત્રણ લીઝને ૧૮.૧૪ કરોડનો દંડ
February 24, 2025 10:39 AMહળવદના મયાપુર નજીક સરકારી દવાઓનો જથ્થો રઝળતો મળ્યો
February 24, 2025 10:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech