રાજકોટમાં 23 જાન્યુઆરીએ દિલ્હી-સૌરાષ્ટ્ર વચ્ચે રણજી મેચ રમાશે, સૌરાષ્ટ્ર તરફથી આ ત્રણ દિગ્ગજ ખેલાડી રમશે

  • January 21, 2025 05:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નિરંજન શાહ સ્ટેડિયમના ગ્રાઉન્ડ પર 23 જાન્યુઆરીથી સૌરાષ્ટ્ર અને દિલ્હી વચ્ચે રણજી મેચ રમાશે. જેમાં સૌરાષ્ટ્ર તરફથી રવીન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા, જયદેવ ઉનડકટ રમશે તો દિલ્હી તરફથી રિષભ પંત પણ રણજી મેચ રમતો મળશે.

આ લીગ મેચ બન્ને સૌરાષ્ટ્ર અને દિલ્હી માટે મહત્વની સાબિત થશે. આ મેચ બાદ જે જીતશે તે આગળ ક્વોલીફાય થવાના ચાન્સ વધી જાય છે. આ જ રીતે જાડેજા, પૂજારા, પંત જેવા ખેલાડીઓ પણ પોતાનું ફોર્મ પાછું લાવવા મેહનત કરશે. રિષભ પંત આ મેચમાં પ્લેયર બનીને રમશે, તે કેપ્ટનશિપ નહીં કરે, કેપ્ટન આયુષ બડોની જ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application